¡Sorpréndeme!

રાજકોટ પર તોળાતું જળ સંકટ| પોરબંદરના પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો

2022-06-04 361 Dailymotion

સૌરાષ્ટ્રના રાજકોટ પર જળ સંકટ તોળાઈ રહ્યું છે. અહીંના આજી અને ન્યારી ડેમોમાં જુલાઈ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. જો નર્મદાના નીર નહીં મળે, તો પાણીની ભયંકર તંગી સર્જાઈ શકે છે.

પોરબંદર શહેરમાં ધીમેધીમે રખડતા ઢોરમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. ગઈકાલે એક ગાયના મોત બાદ રાતોરાત આઇસોલેટ વોર્ડ શરૂ કરી અસરગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે.